Surprise Me!

દાહોદ:  સિમેન્ટના કન્ટેનરમાંથી કરોડોનો વિદેશી દારૂ ઝડપાયો, રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા ફૂટ્યો ભાંડો

2025-11-02 148 Dailymotion

20 લાખના કન્ટેનર સહિત 1.72 કરોડ ઉપરાંતના મુદ્દામાલ કબજે કરી એક ઇસમની ધરપકડ કરી છે.

Buy Now on CodeCanyon